મન ના વિચારો ખોટું કાર્ય અને દુઃખ !! ( Thoughts of mind illgal lwork and sadness !!)

Do we do wrong ???


Hey What kind of question is this ?? I can't do anything wrong ... everyone thinks so. But in fact, in my opinion, you are motivated to do wrong. You must be wondering how to return this ....


We know that doing wrong is a sin. But you can't see the long-term damage because of the short-term benefits.



So some will be wondering if all the ideas are different !! That is, what is wrong for me, may be true for others ... yes, you are right..but if it hurts others because of you, it is wrong ... then it is also true for you Why not !! ..


Who is responsible for this ??


Yes, your mind is responsible for this, the thoughts of the mind .. Now what happens to you. ??

Values ​​like lust, greed, dissatisfaction, ego, and fear arising in your mind

Is responsible for it .Yes and also the cause of the person's grief.

A person's life is the result of his thoughts, his life becomes what he thinks it is. So how to avoid it .... there is only one way .. change in thoughts. For change in thoughts you have to understand the word above first.


Dissatisfaction: You have heard that "happy life is always happy". It is said that whoever has less can be made happy by anyone, but the one who has less can not be made happy by God.

Four loaves of bread and two clothes are enough to live in peace, but four carts and two bungalows are too little to live in peace.

Dissatisfaction will never let us be happy and it will make us do wrong to satisfy our dissatisfaction.


Ego: I am the best, it is self-confidence, but I am the best, it is ego. Persistence gives birth to ego. Man accepts swelling quickly. But not to shrink properly. But it is better to spread than to swell.


Greed and greed: Today man has adopted artificial things more and has made his life based on it. Infatuation with something can make you greedy and dissatisfaction can also be the cause. Greedy man loses everything he has earned.


That is why no one should be hindered in life. It is not necessary that the planets flying in the sky make everyone stumble, sometimes even the moving nangs make everyone stumble. There is no need to be a saint but you need to be straight. Because Limited is also written on the back of the name of a big company.


There is a verse in our Sanskrit language that .. "Ati Sarvat Varjayet" which can be applied here in all ways..so let us change your thoughts and be happy and let others be happy.


---

Gujarati:------- શું આપણે ખોટું કાર્ય કરીએ છે ???


હે !આ તે કેવો પ્રશ્ન ??હું અને ખોટું કામ બની જ ન શકે ... બધા આવું વિચરે છે.પણ વાસ્તવ માં મારા મત મુજબ તો આપને ખોટુ કાર્ય કરવા પ્રેરાય છે.તમે વિચારતા હસો કે આ વળી કેવું પાછું....


આપણે જાણીએ તો છે કે ખોટું કામ કરવું પાપ છે.પણ આપને ટૂંકા ગાળા માટે થતા ફાયદા ના લીધે લાંબા ગાળે થતું નુકસાન જોઈ શકતા નથી.



તો કેટલાક વિચરતા હશે કે બધા ના વિચારો તો અલગ હોય ને!!એટલે કે મારા માટે જે ખોટું  છે , તે બીજા ના માટે સાચુ પણ હોય શકે ને ...હા તમારી વાત તો બરાબર જ છે..પણ તમારા લીધે બીજાનુ અહિત થાય તે  તો ખોટું જ કેહવાય ને ...પછી એ તમારા માટે સાચું પણકેમ ના હોય!!..


એનાં માટે જવાબદાર કોણ??


હા આને માટે તમારા મન ઉદ્દભ તા ભાવ , મન ના વિચારો જવાબદાર છે.. હવે તમને થાય કે કેવા વિચારો .??

તમારા મન માં ઉદભવતા મોહ , લાલચ  , લોભ , અસંતોષ ,અહંકાર , અને ડર  જેવા ભાવ

તેના માટે જવાબદાર છે .હા અને વ્યક્તિ ના દુઃખ ના પણ આજ કારણ છે.

વ્યક્તિ નું જીવન  તેના વિચારો નુ જ પરિણામ છે ,તે જેવું વિચરે તેવું જ તેનું જીવન બને છે.તો એનાથી બચવું કઈ રીતે ....અનો તો એક જ ઉપાય છે..વિચારો માં પરિવર્તન .વિચારો મા પરિવર્તન માટે આપને પેહલા ઉપર ના શબ્દ ને સમજવા પડે.


અસંતોષ: તમે સાંભળ્યું  છે ને કે "સંતોષી જીવ સદા સુખી ".કેહવાય છે કે જેની પાસે ઓછું છે ને તેને તો કોઈ પણ સુખી કરી શકે , પણ જેને ઓછું પડે છે ને તેને તો ઈશ્વર પણ સુખી નથી કરી શકતો.

चैन से जीने के लिए चार रोटी और दो कपड़े भी काफी है लेकिन बेचैनी से  जीने के लिए चार गाड़ी और दो बंगले भी कम है।

અસંતોષ એ આપણે કયરે પણ સુખી ની થવા દે અને આપણા અસંતોષ ને સંતોષવા તે આપણા ને ખોટું કાર્ય કરવશે.


અહંકાર : હું શ્રેઠ્ઠ છું એ આત્મ વિશ્વાસ છે પણ હું જ શ્રે ટ્ઠ છું તે અહંકાર છે.જીદ કરવાથી અહંકાર જન્મે છે.માણસ ફુલવાનુ જલ્દી સ્વીકારે છે.પણ યોગ્ય રીતે સંકોચવાનુ નહી.પણ ફુલાય જવા કરતાં ફેલાય જવું સારું.


લાલચ અને લોભ : આજે માણસે કુત્રિમ વસ્તુ વધારે અપનાવી અને તેનું જીવન પણ તેના પર આધારિત કરી દીધું છે.કોઈ વસ્તુ નો મોહ આપને લાલચી બનાવી શકે આઉપરાંત અસંતોષ પણ તેનું કારણ હોય શકે.લાલચી માણસે ને તેનું કમાયેલું બધું જ ઓછું પડે છે.


એટલે જ જીવન માં કોઈ ને નડતરરૂપ ન થવું .જરૂરી નથી કે આકાશ માં ઉડતા ગ્રહ જ બધાને  નડે, કયારેક નીચે ફરતા નંગ પણ બધાને નડતા હોય છે.સાધુ થવાની જરૂર નથી પણ સીધા થવાની જરૂર છે.મોટું બનવું હોય તો હંમેશાં લિમિટ માં રેહવું જોઈએકારણકે મોટી મોટી કંપનની ના નામ ની પાછળ પણ લિમિટેડ લખેલું હોય છે.


આપણા સંસ્કૃભાષા માં એક શ્લોક છે કે..   "अति सर्वत्र वर्जयेत् " જે અહી બધી જ રીતે લાગુ કરી શકાય ..તો  આપને આપના વિચારો માં પરિવર્તન લાવીએ અને ખુશ રહીએ અને બીજા ને ખુશ રેહવા દીએ .


-------------------------------------------------------------------------

Comments

Popular posts from this blog

કેવી રીતે આપનાવી શકાય ગ્રોથ માઈન્ડ સેટ??( How to adopt growth mindset??)

શું છે આ પોઝિટિવ અને નેગેટિવ વિચારો !!(what is this positive and negative thoughts!!)