શું છે આ પોઝિટિવ અને નેગેટિવ વિચારો !!(what is this positive and negative thoughts!!)

શું છે આ વિચારો ??? 
આ વિચારો મનમાં આવતા ભાવ છે.આ ભાવ એ કોઈ વ્યક્તિ પ્રતેય કે પોતાના માટેના હોય છે. વિચારો એ મનમાં સતત ચાલતા જ હોય છે. જેને આપણે રોકી શકતા નથી. અને આ વિચારો એ તમારા કાર્ય , તમારા વર્તન રૂપે તમે પ્રકટ થતા હોય છે.
આ વિચારો એ  આપણા કામ ,આપનું વાતાવરણ , આપની આસપાસ બનતી ઘટના ઓ થી પ્રભાવિત હોય છે. દરેક વ્યક્તિ ના મનમાં બથા જ પ્રકારના વિચારો આવતા હોય છે. પણ સજજન વ્યક્તિ પોઝિટિવ અને નેગટિવ વિચાર વચે નો ફરક જાણે છે .અને નેગટિવ વિચાર ને પોતાના પર હાવી થવા દેતો નથી.
પણ શું આ પોઝિટિવ વિચાર ?? 
પોઝિટિવ વિચાર એ કોઈ પણ ખરાબ પરિસ્થિતિ માં સારા વિચાર કરવા , બથા વિશે સારું વિચારવું.
આ વાત એક ઉદહરણ વડે સમજીએ .
એક વાર અમારા ગુરૂ ને ગાડી માં બહાર જવાનું થયું.  ગાડી ના ડ્રાઈવરે કહ્યું કે ગુરુજી આ ગાડી ના ગણા અકસ્માત થયા છે .તમે આ ગાડી માં ના જાવ .બીજી ગાડી માં જાવ .
તે સમયે ગુરુજી એ smile આપી અને કહ્યું કે હે ભાઈ તરી વાત તો સાચી છે. પણ તમે એ તો વિચારો કે આ ગાડી ના જેટલા પણ અકસ્માત થયા છે પું અટાયરે સુથી કોઈનું પણ મોત તો નથી થયું ને .!! આ છે પોઝિટિવ વિચાર . પરિસ્થિતિ ગમે તેવી હોય પણ આપણા વિચારો જ આપને ઉચ્ચ બનાવે છે.
હા પણ હવે કોઈ પણ  પરિસ્થિતી એટલે?? 
જો એક્ઝામ સમયે વિદ્યરથી મેહનત  કર્યા વગર એવું વિચરે કે હું તો સારા માર્ક થી પાસ થી જઈશ  ઉપર વાળો ભગવાન બેઠો જ છે ને... ભાઈ આ વિચાર પોઝિટિવ ના કેહવાય અને મૂર્કાહ્મી બહર્યો વિચાર કેહવાય.
હા પણ જો તમએ મેહનત કરી છતાં પણ તમે  નાસીપાસ થયા...તો દુઃખી થયા વગર પોતાની ભૂલ સોથી અને અાગળ વઠવાનો પ્રયત્ન કરો એ પોઝિટિવ વિચાર જરૂર થી કેહવાય.
 
નકારાત્મક વિચારો સાથે કયરાય પણ સકારાત્મક જીવન જીવી શકાતું નથી. 

" Once you replace negative thoughs with positive onces you will start having positive result ".
English:------------------------------------------
What are these ideas ???  

These thoughts are the prices that come to mind. These prices are for a person or for himself. Thoughts are constantly running in the mind. Which we cannot stop. And these thoughts are manifested in your actions, in your behavior.

These thoughts are influenced by our work, your environment, the events happening around you. Everybody has the same kind of thoughts in their mind. But a gentleman knows the difference between positive and negative thinking. And he does not allow negative thoughts to dominate him.

But what is this positive idea ??

Positive thinking is to think positively in any bad situation.

Let us understand this with an example.

Once our guru had to get out in a car. The driver of the car said, "Guruji, there have been many accidents in this car. Don't go in this car. Go in another car."

At that time Guruji gave a smile and said that it is true, brother. But you have to think that there have been as many accidents as there have been in this vehicle, but no one has died since then. This is a positive idea. No matter what the situation, it is our thoughts that make you high.



Yes but now any situation means ??

If at the time of exam, without working hard with the student, it seems that I will pass with a good mark, the God above is just sitting ... Brother, this idea is not called positive and it is called a foolish idea.

Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either, Looks like BT aint for me either, Looks like BT aint for me either.



Never live a positive life with negative thoughts.


"Once you replace negative thoughs with positive onces you will start having positive result".

Comments

Popular posts from this blog

કેવી રીતે આપનાવી શકાય ગ્રોથ માઈન્ડ સેટ??( How to adopt growth mindset??)

મન ના વિચારો ખોટું કાર્ય અને દુઃખ !! ( Thoughts of mind illgal lwork and sadness !!)