કેવી રીતે આપનાવી શકાય ગ્રોથ માઈન્ડ સેટ??( How to adopt growth mindset??)
આગળ ના આર્ટિકલ માં આપણે જોયું તો કે શા માટે આપણે ગ્રોથ માઈન્ડ સેટ આપનવો જોઈએ.કયા પ્રકારની માનસિકતા આપનાવી જોઈએ.આ આર્ટિકલ માં જોઇશું કે આ ગ્રોથ માઈન્ડ સેટ કેવી રીતે આપનાવી શકાય. અને તે માટે કેવા પ્રકારની રણનીતિ અપનાવી જોઈએ તે જાણીશું. પોતાની નબળાઈ ને સમજો અને તેનો સામનો કરો. દરેક વ્યક્તિ ની પોતાની કોઈ ને કોઈ પ્રકારની નબળાઈ હોય છે.જેમ કે કોઈ ની નબળાઈ ભૂખ હોય છે.પરંતુ મોટા ભાગ ના લોકોની નબળાઈ આળસ હોય છે. પોતાની નબળાઈ ને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય તેને ઓળખવાનો છે.જો તમ જાણતો હસો કે તમે તમારા દરેક કાર્ય માં વિલંબ કરો છો આળસ કરો છો, તો તમે દરરોજ એવી ટેવો કેળવશો કે જેથી આ આળસ દૂર કરી શકાય.આમ પોતાની નબળાઈ ને ઓળખી તેનો સામનો કરવો એ તમને ગ્રોથ માઈન્ડ સેટ તરફ લઈ જાય છે. . તમારા જીવન માં આવતા પડકારો ને તક ની નજરે જોવો. જીવન ચલતે રેહને કા નામ હે... દરેક ના જીવન માં કોઈ ને કોઈ તબક્કે પડકારો આવતા હોય છે પરંતુ તમે એ પડકારો ને મુસીબત તરીકે જોવોછો કે તક તરીકે એ તમારા માઈન્ડ સેટ પર આધારિત છે.પડકારો નો સામનો કરવાથી માણસ નું વ્યક્તિત્ત્વ વધુ ને વધુ નિખરે છે.અને પોતાની સ્ટ્રેંથ ને વધુ સારી રીતે સમ