Posts

કેવી રીતે આપનાવી શકાય ગ્રોથ માઈન્ડ સેટ??( How to adopt growth mindset??)

Image
આગળ ના આર્ટિકલ માં આપણે જોયું તો કે શા માટે આપણે ગ્રોથ માઈન્ડ સેટ આપનવો જોઈએ.કયા પ્રકારની માનસિકતા આપનાવી જોઈએ.આ આર્ટિકલ માં જોઇશું કે આ ગ્રોથ માઈન્ડ સેટ કેવી રીતે આપનાવી શકાય. અને તે માટે કેવા પ્રકારની રણનીતિ અપનાવી જોઈએ તે જાણીશું. પોતાની નબળાઈ ને સમજો અને તેનો સામનો કરો. દરેક વ્યક્તિ ની પોતાની કોઈ ને કોઈ પ્રકારની નબળાઈ હોય છે.જેમ કે કોઈ ની નબળાઈ ભૂખ હોય છે.પરંતુ મોટા ભાગ ના લોકોની નબળાઈ આળસ હોય છે. પોતાની નબળાઈ ને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય તેને ઓળખવાનો છે.જો તમ જાણતો હસો કે તમે તમારા દરેક કાર્ય માં વિલંબ કરો છો આળસ કરો છો, તો તમે દરરોજ એવી ટેવો કેળવશો કે જેથી આ આળસ દૂર કરી શકાય.આમ પોતાની નબળાઈ ને ઓળખી તેનો સામનો કરવો એ તમને ગ્રોથ માઈન્ડ સેટ તરફ લઈ જાય છે. . તમારા જીવન માં આવતા પડકારો ને તક ની નજરે જોવો. જીવન ચલતે રેહને કા નામ હે... દરેક ના જીવન માં કોઈ ને કોઈ તબક્કે પડકારો આવતા હોય છે પરંતુ તમે એ પડકારો ને મુસીબત તરીકે જોવોછો કે તક તરીકે એ તમારા માઈન્ડ સેટ પર આધારિત છે.પડકારો નો સામનો કરવાથી માણસ નું વ્યક્તિત્ત્વ વધુ ને વધુ નિખરે છે.અને પોતાની સ્ટ્રેંથ ને વધુ સારી રીત...

મન ના વિચારો ખોટું કાર્ય અને દુઃખ !! ( Thoughts of mind illgal lwork and sadness !!)

Image
Do we do wrong ??? Hey What kind of question is this ?? I can't do anything wrong ... everyone thinks so. But in fact, in my opinion, you are motivated to do wrong. You must be wondering how to return this .... We know that doing wrong is a sin. But you can't see the long-term damage because of the short-term benefits. So some will be wondering if all the ideas are different !! That is, what is wrong for me, may be true for others ... yes, you are right..but if it hurts others because of you, it is wrong ... then it is also true for you Why not !! .. Who is responsible for this ?? Yes, your mind is responsible for this, the thoughts of the mind .. Now what happens to you. ?? Values ​​like lust, greed, dissatisfaction, ego, and fear arising in your mind Is responsible for it .Yes and also the cause of the person's grief. A person's life is the result of his thoughts, his life becomes what he thinks it is. So how to avoid it .... there is only one way .. chang...

શું છે આ પોઝિટિવ અને નેગેટિવ વિચારો !!(what is this positive and negative thoughts!!)

Image
શું છે આ વિચારો ???  આ વિચારો મનમાં આવતા ભાવ છે.આ ભાવ એ કોઈ વ્યક્તિ પ્રતેય કે પોતાના માટેના હોય છે. વિચારો એ મનમાં સતત ચાલતા જ હોય છે. જેને આપણે રોકી શકતા નથી. અને આ વિચારો એ તમારા કાર્ય , તમારા વર્તન રૂપે તમે પ્રકટ થતા હોય છે. આ વિચારો એ  આપણા કામ ,આપનું વાતાવરણ , આપની આસપાસ બનતી ઘટના ઓ થી પ્રભાવિત હોય છે. દરેક વ્યક્તિ ના મનમાં બથા જ પ્રકારના વિચારો આવતા હોય છે. પણ સજજન વ્યક્તિ પોઝિટિવ અને નેગટિવ વિચાર વચે નો ફરક જાણે છે .અને નેગટિવ વિચાર ને પોતાના પર હાવી થવા દેતો નથી. પણ શું આ પોઝિટિવ વિચાર ??  પોઝિટિવ વિચાર એ કોઈ પણ ખરાબ પરિસ્થિતિ માં સારા વિચાર કરવા , બથા વિશે સારું વિચારવું. આ વાત એક ઉદહરણ વડે સમજીએ . એક વાર અમારા ગુરૂ ને ગાડી માં બહાર જવાનું થયું.  ગાડી ના ડ્રાઈવરે કહ્યું કે ગુરુજી આ ગાડી ના ગણા અકસ્માત થયા છે .તમે આ ગાડી માં ના જાવ .બીજી ગાડી માં જાવ . તે સમયે ગુરુજી એ smile આપી અને કહ્યું કે હે ભાઈ તરી વાત તો સાચી છે. પણ તમે એ તો વિચારો કે આ ગાડી ના જેટલા પણ અકસ્માત થયા છે પું અટાયરે સુથી કોઈનું પણ મોત તો નથી થયું ને .!! આ છે પોઝિટિવ વિચાર . પરિસ્થિતિ ગમે તે...